ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શ્રી નઈમ બેગ મિર્ઝા ને શ્રી રાહુલ ગાંધી અને એ.આઈ.સી.સી. દ્વારા સંગઠન સૃજન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શ્રી નઈમ બેગ મિર્ઝા ને શ્રી રાહુલ ગાંધી અને એ.આઈ.સી.સી. દ્વારા સંગઠન સૃજન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે અંતર્ગત રાજ્યમાં દરેક જિલ્લા-તાલુકામાં મંડલ અને સેક્ટરના સંગઠનની કાર્યવાહી ચાલુ છે.
આ અંગે એ.આઈ.સી.સી. નેશનલ વૉરરૂમમાં નિયુક્ત પદાધિકારીઓ સાથે સંકલનમાં 'નેશનલ વૉરરૂમ'માં મંડલ-સેક્ટરના સંગઠન અને સમીક્ષાની કામગીરીની જવાબદારી આપવા માં આવી.
બ્યુરો રિપોર્ટ હિમાંશુ વ્યાસ
Comments
Post a Comment