ભાણમેર ગામની સીમમાંથી સ્વીફ્ટ ગાડીમાથી વિદેશી દારૂની કુલ કિ.₹3,21,750/-નો એક આરોપી ને ઝડપી પાડ્યો
ભાણમેર ગામની સીમમાંથી સ્વીફ્ટ ગાડીમાથી વિદેશી દારૂની કુલ કિ.₹3,21,750/-નો
બ્યુરો રિપોર્ટ : હિમાંશુ વ્યાસ
અરવલ્લી ગુજરાત

પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.₹5,74,750/-ના મુદ્દામાલ સાથે ૧ આરોપીને ઝડપી પાડતી ભીલોડા પોલીસ.
Comments
Post a Comment