NATIONAL RURAL IT QUIZ -2023 &NATIONAL LEVEL SCIENCE SEMINAR -2023 ની Topic - "Millets -A Super Food or a Diet

નેશનલ રૂરલ આટી ક્વિઝ અને નેશનલ લેવલ સાયન્સ સેમીનાર જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા યોજાયો.
મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત ગુજકોસ્ટ પ્રેરીત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ
NATIONAL RURAL IT QUIZ -2023 &
NATIONAL LEVEL SCIENCE SEMINAR -2023 ની Topic - "Millets -A Super Food or a Diet fad? 
ઉપર યુજીસી હૉલ, બીએડ કોલેજો, મ. લા. ગાંધી કૉલેજ કેમ્પસ, મોડાસા ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં માનનીય શ્રી સુભાષભાઈ શાહ   ની ઉસ્થિતિ તેમજ ગોપાલ કંપની ના પ્રતિનિધિ તરીકે કમલેશભાઇ પરીખ અને મનોજભાઇ પટેલ ના તરફ થી નાસ્તો આપવામા આવ્યો, 
પોસ્ટ ઓફિસ મોડાસા થી એચ. એમ.દવે જેઓ ઓલ ઈન્ડિયા એજન્ટ એસોસિયેશન પ્રેસિડન્ટ દ્વારા પોસ્ટ ની યોજનાઓ વિશે માહીતી આપવામા આવી. માનનીય શ્રી મહેન્દ્રભાઈ શાહ ના હસ્તે વિજેતાને સર્ટીફીકેટ અને 
ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, નિર્ણાયક તરીકે ડૉ. દિનેશ ભાઇ ફુદાણી ડૉ. વંદનાબેન પટેલ દ્વારા કામગીરી કરવામાં આવી. આ  કાર્યક્રમની સફળતા માટે નવીનચંદ્ર મોદી સાહેબે શુભકામનાઓ પાઠવી.

Comments

Popular posts from this blog

સાબરકાંઠા-અરવલ્લી ભારત- સ્કાઉટ ગાઇડ સંઘની જનરલ સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના હોદ્દેદારોને મીટીંગ ગાંધીનગર ખાતે મળી.

26 જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પટની સુન્ની જમાત કવમે બવાહીર મહિલા ફેડરેશન ના સહયોગથી નવ ૯ જમાતના મહિલા મંડળે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું .