હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સાથે સંકળાયેલ અનુદાનિત કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનનું વાર્ષિક અધિવેશન યોજાયું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સાથે સંકળાયેલ અનુદાનિત કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનનું વાર્ષિક અધિવેશન યોજાયું.
નવી કારોબારી તથા હોદ્દેદારોની વરણી કરવામાં આવી


પ્રમુખ તરીકે મહેસાણાના શ્રી દિલીપભાઈ જે. ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે રાધનપુર કોલેજના શ્રી મહેશભાઈ મુલાણી તથા શ્રી સુભાષભાઈ શાહની વરણી
ધી મ.લા.ગાંધી મંડળના ઉપપ્રમુખશ્રી સુભાષભાઈ શાહની ઉપપ્રમુખ તરીકે નિમણુક

મંત્રી તરીકે મહેસાણાના પ્રિ. ડો. દિનેશભાઈ આર. પટેલ તથા સહમંત્રી તરીકે પાલનપુરના શ્રી સુનીલભાઈ શાહ ખજાનચી તરીકે વિજાપુરના શ્રી અશોકભાઈ પટેલની નિમણુક

Comments

Popular posts from this blog

સાબરકાંઠા-અરવલ્લી ભારત- સ્કાઉટ ગાઇડ સંઘની જનરલ સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના હોદ્દેદારોને મીટીંગ ગાંધીનગર ખાતે મળી.

26 જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પટની સુન્ની જમાત કવમે બવાહીર મહિલા ફેડરેશન ના સહયોગથી નવ ૯ જમાતના મહિલા મંડળે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું .