ભારત દેશ અનેક ધર્મ અને જાતિઓ નો બનેલો દેશ છે દરેક ધર્મ ને સાથે લઈ વિકાસ ની ગતિ તેજ બનાવનાર દેશ તે ભારત .

ભારત દેશ અનેક ધર્મ અને જાતિઓ નો બનેલો દેશ છે દરેક ધર્મ ને સાથે લઈ વિકાસ ની ગતિ તેજ બનાવનાર દેશ તે ભારત . 

     ભારત દેશ ની હાલ ની પરિસ્થિતિ જોતા અનેક દેશો આ વિકાસ ની ગતિ રોકવા તેને જાતિ ધર્મ ના નામે લડાવી પોતાનો મનસૂબો પૂરો કરવા માગતા હોય છે તેવા લોકો અને દેશો સમજી જવું જોઈએ આ ભારત દેશ છે જ્યાં ગાંધી અને સરદાર પટેલ ના વિચારો અત્યારે પણ ભારત દેશ ના નાગરિકો જોવા મળે છે 
     આનું ઉદાહરણ પૂરું પાડતા ઝારખંડ ના એક યુવાન ઝારખંડ થી દિલ્હી મુકામે નીકળ્યા છે લગભગ 1400 કિલોમીટર ની પદયાત્રા કરી ભારત ના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને મળી ને વિશ્વ ને સંદેશ આપશે કે ભારત માં વસનાર હિન્દુ હોય કે મુસલમાન તે પ્રથમ ભારત ના નાગરિક છે  
    આ યુવાન પોતાનું નામ પણ નથી બતાવતા અને માથે તિલક અને માથે ટોપી પહેરી હિન્દુ મુસલમાન બને ધર્મ નો સંદેશ વિશ્વ ને આપી રહ્યા છે .પોતાની પદયાત્રા દરમ્યાન ગુજરાત ના અરવલ્લી જિલ્લા મોડાસા મુકામે આવેલી પ્રાચીન શ્રી વી એસ શાહ પ્રાથમિક શાળા માં રોકાણ કર્યું હતું . સંસ્થા ના પ્રમુખ શ્રી નિલેશ ભાઈ જોષી તેમજ મંડળ ના  હોદેદાર તેમજ શાળા આચાર્ય શ્રીકાંત ભાઇ એ તેમના આગમન થી આનંદ અનુભવ્યો હતો

Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન