અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના વાગોડિયા ગામે સોલંકી રાજેન્દ્રસિંહ નવલસિંહ પરિવારના ઘરે હોમાત્મક લઘુરુદ્ર તેમજ જામા જોગરણ પાઠ નું આયોજન કરવામાં આવ્યું .

જેમાં
અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર
તેમજ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ઠાકોર ,
જશુભાઇ પટેલ , ચિરાગભાઈ ઉપાધ્યાય , સોમસિંહ , રાજેન્દ્રભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા .
Comments
Post a Comment