લાયન્સ કલબ ઓફ મોડાસા દ્વારા ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઊજવણી બહેરા- મૂંગા શાળા, મોડાસા ખાતે કરવામાં આવી,
લાયન્સ કલબ ઓફ મોડાસા દ્વારા ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઊજવણી બહેરા- મૂંગા શાળા, મોડાસા ખાતે કરવામાં આવી,
લાયન્સ ક્લબ ઓફ મોડાસા ના પ્રમુખ જનક ભાઈ જોષી દ્વારા રાષ્ટ્રઘ્વજ ફરકાવી ને સલામી આપવામાં આવી,
આ કાર્યક્રમ માં બહેરા- મૂંગા શાળા ના બાળકો ને ચા, નાસ્તો, સર્ટિફિકેટ અને રમત ગમત ના સાધનો નું વિતરણ કરવામાં આવ્યું .
આ કાર્યક્રમ માં લાયન્સ ક્લબ ઓફ મોડાસા ના પ્રમુખ: જનક ભાઈ જોષી, લાયન્સ ક્લબ સોસાયટી ના પ્રમુખ ડૉ. ટી. બી.પટેલ, સેક્રેટરી: જય ભાઈ અમીન, ટ્રેઝરર: જીજ્ઞેશ ભાઈ પટેલ, કેબિનેટ સેક્રેટરી: પરેશભાઈ શાહ, મનુભાઈ પટેલ, ભાવેશભાઈ જયસ્વાલ, બિલ્ડર કમલેશભાઈ પટેલ, ડૉ.જીતુભાઈ પટેલ , દાઉદભાઈ પહોંચીયા,ડૉ. સુરેશભાઈ પટેલ, રમેશભાઈ તીર્થની, પ્રજ્ઞેશભાઈ ગાંધી તથા ક્લબ ના સભ્યો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતાં.
Comments
Post a Comment