શામળાજી ખાતે સિવિલ હોસ્પિટલમાં સ્વામી વિવેકાનંદ જયંતિ પર્વ અને ઉતરાયણ પર્વ નિમિત્તે પ્રાથમિક શાળાના બાળકોને ભોજન કરવામાં આવ્યું.
શામળાજી ખાતે સિવિલ હોસ્પિટલમાં સ્વામી વિવેકાનંદ જયંતિ પર્વ અને ઉતરાયણ પર્વ નિમિત્તે પ્રાથમિક શાળાના બાળકોને ભોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પી.સી. બરંડા, ભારત સ્કાઉન્ટ ગાઈડ સંઘ ચીફકમિશ્નરશ્રી અતુલભાઇ દીક્ષિત, શામળાજી મંદિર વાઇસ ચેરમેન રણવીર સિંહ ડાભી,
સિવિલ હોસ્પિટલના પ્રશાસક કપિલ ભાઈ વ્યાસ,
અરવલ્લી સ્કાઉટ ગાઈડ ચીફ કમિશનર સંગીતાબેન સોની, શ્રી ભગીરથ સિંહ જાડેજા એ ઉપસ્થિત રહી બાળકોના દર્શનનો લાભ લીધો હતો
Comments
Post a Comment