અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ટિટીસર સજાપુર ગામ ખાતે 74 પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી .
અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ટિટીસર સજાપુર ગામ ખાતે 74 પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી .
ગામની સૌથી વધુ ભણેલી દીકરી પટેલ હેમાની દ્વારા ધ્વજવંદન કરાવવા માં આવ્યું .આ પ્રસંગે સરડોઈ ગામ ના વતની ભાવસાર ઈશ્વરચંદ
મુખ્ય મહેમાન તરીકે હતા .આ કાર્યકમ સમસ્ત ગામજનો ઉપસ્થિત રહ્યા હતા .સમગ્ર કાર્યકમ નું આયોજન પટેલ વર્ષા બેન તેમજ શાળા પરિવારે કર્યું હતું
Comments
Post a Comment