મોડાસા ધનસુરા વિધાનસભા -31 જન સંપર્ક કાર્યલય નું લોકાર્પણ
મોડાસા ધનસુરા વિધાનસભા -31 જન સંપર્ક કાર્યલય નું લોકાર્પણ
અરવલ્લી જિલ્લા ના મોડાસા અને ધનસુરા તાલુકા ની જનતા માટે લોકલાડીલા ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્ય ના
રાજ્ય મંત્રી શ્રી ભિખુસિહ પરમાર દ્વારા જન સંપર્ક કાર્યલય ના નવીન કાર્યલય નું
આજ રોજ લોકાર્પણ રાજ્ય મંત્રી શ્રી ભીખુ સિંહ પરમાર ના વરદ હસ્તે કરવામાં આવ્યું
Comments
Post a Comment