ધી કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ૬૨ શાખાઓ ધરાવતી ગુજરાત અને મહારાષ્ટ્રતેની શાખાઓ ધરાવતી બેંક બેન્કનો નફો પણ સારો કરે છે અને સાથે સાથે સેવાકીય કાર્ય પણ બહુ જ કરે છે .
ધી કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ૬૨ શાખાઓ ધરાવતી ગુજરાત અને મહારાષ્ટ્રતેની શાખાઓ ધરાવતી બેંક બેન્કનો નફો પણ સારો કરે છે અને સાથે સાથે સેવાકીય કાર્ય પણ બહુ જ કરે છે .
જેવા કે અમદાવાદમાં સૌથી વધારે શાખાઓ ધરાવે છે અવાર નવાર બ્લડ ડોનેટ પણ કરે છે અને હાલ ૨ ઓક્ટોબર ઓક્ટોબર ૧૦ ઓક્ટોબર સદી જોય ઓફસ ગિવિંગ દરેક શાખાઓ સેવાકીય કાર્ય આપવું અને વટવા બ્રચ ધ્વરા જશોદાનગર આવેલું વૃદ્ધાશ્રમ વડીલોને બ્રાંચ મેનેજર અને
સ્ટાફ દ્વારા વડીલોને રોજ ઉપયોગી આવતી કીટ આપવા આવી હતી આ બેંક એક સંદેશો આપવા માગે છે કે બેંક ફક્ત લોન પૈસા આપવાનું આ સિવાય બીજું કાંઈ કામ નથી કરતી એવું
આપણે માનીએ છીએ પણ સાથે સાથે બેંક પણ અને સ્ટાફ માનવતાના કામ કરતા હોય છે એનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી છે.
Comments
Post a Comment