આજે ધરમપુર સિવિલ હોસ્પિટલ ખાતે માજી ગુજરાત રાજ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી અમિત ચાવડા,ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ નાનેતા શ્રીસુખરામ રાઠવા એ મુલાકાત કરી .
આજે ધરમપુર સિવિલ હોસ્પિટલ ખાતે માજી ગુજરાત રાજ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી અમિત ચાવડા,
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ નાનેતા શ્રીસુખરામ રાઠવા એ મુલાકાત કરી .
ગઈકાલે જે ખેરગામ તાલુકા માં આદિવાસી સમાજ પર જે હુમલો કરવામાં થયો અને આપણા ધરમપુર તાલુકાના યુવાન પ્રયાગ ભાઈ અને એમના સાથી મિત્રો પર જે
હુમલો થયો હતો એમની મુલાકાતે આજે ધરમપુર સિવિલ હોસ્પિટલ ખાતે માજી ગુજરાત રાજ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી અમિત ચાવડા,
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ નાનેતા શ્રીસુખરામ રાઠવા એ મુલાકાત કરી અને આદિવાસી સમાજ ની હક અને આધિકાર ની લડાઈ માં સંપૂર્ણ સાથે છે ની વાત કરી.
Comments
Post a Comment